MNS નેતા જમીલ શેખના અંતિમ સંસ્કારનો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ સંસ્કારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એટલે કે જનાજાનો છે જ્યાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર મરકદી જમાતી દ્વારા પોલીસ પર થૂંકવામાં આવ્યુ તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

ભષ્ટ્રાચારી વિરોધી અવાજ પટેલભાઈ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોને જોઈતું તું સબૂત લ્યો આ સબૂત…. #પોલીસ મિત્રો આને છોડશો નઇ….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 35 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ […]

Continue Reading