પાંચ વર્ષ જૂના ચીનના વાવાઝોડાના વીડિયોને કચ્છના માંડવીનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો 2018નો ચીનનો છે. હાલના કચ્છના માંડવીનો હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયુ છે ત્યારે ભારે તારાજી જોવા મળી રહી છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ વંટોળ શહેરની વચ્ચે જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]
Continue Reading