Fake News: માલદીવના રાષ્ટ્રપતિ સંસદમાં માર મારવામાં આવ્યો હોવાનો ખોટો દાવો વાયરલ થયો… જાણો શું છે સત્ય….

28 જાન્યુઆરીએ માલદીવની સંસદમાં ઝપાઝપી થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ મુઈઝુ તેમાં સામેલ નહોતા. આ લડાઈ મુઈઝુ સરકારના સમર્થકો અને વિપક્ષી સાંસદો વચ્ચે થઈ હતી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માલદીવની સંસદમાં સભ્યો વચ્ચેની લડાઈ થતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

માલદીવમાં ભારત સામેના વિરોધના જૂના દ્રશ્યોને હાલનો વિરોધ ગણાવી શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોના વિઝ્યુઅલ્સમાં જૂન 2023માં માલદીવના વિરોધના છે. આ વીડિયોને હાલના વિવાદ સાથે કોઈ સંબંધ નથી. પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, મોદી જેવા માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓના મેળાવડાને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં માલદીવનમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ તાજેતરમાં થયેલા […]

Continue Reading

જાણો તાજેતરમાં આગાતી એરપોર્ટ પર ઉતરેલી પ્રથમ ફ્લાઈટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો આ વીડિયો અગાતી ટાપુના એરપોર્ટ પર તાજેતરમાં ઉતરેલી પ્રથમ ફ્લાઈટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

સોનિયા ગાંધીનો ફોટોશોપ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, પાસિયાવ ની રાજમાતા કોની જોડે યોગ કરે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સોનિયા ગાંધી એક વ્યક્તિના ખોળામાં બેઠેલા તમે ફોટોમાં જોઈ શકો છો. આ પોસ્ટને 83 […]

Continue Reading

શું ખરેખર ભારત સરકાર માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવશે…? જાણો શું છે સત્ય…

‎Arvind Vekariya‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખેલું હતું કે, માલદીવ મા 100કરોડ ના ખર્ચે ભવ્ય મસ્જિદ બનાવશે ભારત સરકાર : મોદી. નમો.નમો.ભક્તો નમી જાવ ચાલો..?રામ મંદિર ક્યારે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 230 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading