યુએસમાં પીએમ મોદીના પાંચ વર્ષના જૂના વીડિયોને હાલનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો તાજેતરનો નથી. જો કે વિરોધનો વીડિયો મોદીનો યુએસના તાજેતરના વિરોધનો નથી, પરંતુ આ વીડિયો વર્ષ 2019નો છે. તાજેતરમાં, અમે એક વીડિયો સામે આવ્યો જેમાં એક ભીડ PM મોદી વિરૂદ્ધ રસ્તાઓ પર વિરોધ કરતી જોવા મળી હતી. તેઓ મોદીના પૂતળા સાથે જૂતાની માળા અને તેના પર ‘ભારતીય આતંકવાદનો ચહેરો’ લખેલા સ્લોગન સાથે જોવા મળ્યા […]

Continue Reading

શું ખરેખર આ પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાનના વિરોધનો તાજેતરનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો તાજેતરનો નથી. જો કે વિરોધનો વીડિયો મોદીની યુએસ મુલાકાત દરમિયાનનો હતો પરંતુ તે 2019નો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પીએમ મોદીની યુએસ મુલાકાત હેડલાઇન્સમાં છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા અને યુએસ કોંગ્રેસને સંબોધિત કરી. મોદીની યુએસ મુલાકાતને લગતી ઘણી પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં, અમે એક વીડિયો […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ તેમજ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે.  આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક સ્ટેડિયમ હજારોની જન મેદની જોઈ […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી અને જો બાયડેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ સોશિયલ મિડિયામાં તેમને લઈ ઘણા કટાક્ષ થઈ રહ્યા છે. આ જ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનનું ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરની ટ્વિટ કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે સૈનિક દ્વારા ગુસ્સામાં વાત કરી…? જાણો શું છે સત્ય….

યુએસ રાષ્ટ્રપતિ જો બાયડને આ વર્ષ 31 ઓગસ્ટ સુધીમાં 2001 થી ચાલતા યુએસ-અફઘાનિસ્તાન યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ બાયડેન ઘણા લોકોની ભીડમાં એક વ્યક્તિ સાથે વાત કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે પગે પડી માફી માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી સામે વૃધ્ધ વ્યક્તિ એક ગોઠણ પર બેસી વાત કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જ્યારે તેમની આજુ-બાજુમાં ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે ઘૂંટણે બેસીને માફી માંગી […]

Continue Reading

વ્હાઈટ હાઉસમાં નવા રાષ્ટ્રપતિના પ્રવેશ પહેલા સંસ્કૃત શ્લોક બોલવાના નામે જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બિડન જ્યારે વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યા એ પહેલાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને જો બાયડેન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સોશિયલ મિડિયાનું વાતાવરણ ખૂબ જ ગરમ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને અમેરિકાના નવનિયુક્ત જો બાયડેન દ્વારા તેમના શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જો બાયડેન […]

Continue Reading