ગાઝાના વિડિયોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તાજેતર કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટમાં 26 મી ઓગસ્ટ 2021 ના રોજ ઓછામાં ઓછા 60 અફઘાન અને 13 યુએસ સૈનિકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.  તે વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં શહેરના મધ્યમાં એક મોટો […]

Continue Reading

બ્રિટનમાં વર્ષ 2014માં સ્ટ્રીટ પ્લે વિડિયોને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ મહિલાઓ જાહેરની હરાજી તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

તાલિબાન વિદ્રોહીઓ દ્વારા રવિવાર 15 ઓગસ્ટ 2021ના ​​રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતી અને ત્યારબાદ તેઓએ સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જાહેર કર્યો હતો. આ ઘટના બાદથી સોશિયલ મિડિયા પર વિવિધ વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનની સામાન્ય જનતાની પીડા અને લાચારી દર્શાવવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ત્યાંના લોકો […]

Continue Reading

શું ખરેખર સ્પેન ખાતે ISIS ના આતંકીને ઠાર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાને પકડીને તેના માથા પર બંદૂક રાખી રહેલા એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્પેન ખાતે ISIS ના આતંકી દ્વારા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તાજેતરમાં ઉડાવી દેવામાં આવેલી હમાસની મસ્જીદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે એકબીજા પર મિસાઈલ હુમલા ચાલી રહ્યા છે. તેના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે મસ્જીદમાં બ્લાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈઝરાયલ દ્વારા મસ્જીદ ઉડાવી દેવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading