સુપ્રિયા શ્રીનેતે પ્રશ્ન કર્યો ન હતો કે પૂજા સામગ્રી પર GST કેમ નથી.. જાણો શું છે સત્ય….

વેરિફિકેશન બાદ જાણવા મળ્યું કે વાયરલ વીડિયો આંશિક છે. મૂળભૂત રીતે, સુપ્રિયા શ્રીનેત ગંગા જળ પર વસૂલવામાં આવતા GST અંગે ભાજપ સરકારને પ્રશ્ન કરી રહી હતી. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનેથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેણી કહે છે, “રૂદ્રાક્ષ અને તુલસીની માળા, પવિત્ર દોરો, અનબ્રાંડેડ મધ, કાલવ […]

Continue Reading

ગુજરાત સરકારે ગરબા રમવા પર લગાવ્યો 18 ટકા GST…! જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીના સમાચારો ખૂબ જ ચર્ચામાં છે. ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગરબા રમવા પર લગાવવામાં આવેલા જીએસટીને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ગાઝિયાબાદમાં એક મહિલાને જીએસટી વિના દહીં અને પનીર ખાવા બદલ ગિરફ્તાર કરવામાં આવી હોવાના વીડિયોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જીએસટીની માહિતી સાથેનો એક  વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝિયાબાદ ખાતે પોલીસે એક મહિલાને જીએસટી ભર્યા વિના દહીં અને પનીર ખાવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

માસ્ક પર 18 ટકા GST લાગતો હોવાની ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોનાથી બચવા માટેના માસ્ક પર સરકાર દ્વારા 18 ટકા GST લાગતો હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ પણ માસ્ક પર 18 ટકા GST લાગતો નથી. સરકાર દ્વારા કોટન માસ્ક પર 5 ટકા અને […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકો પર ટેક્સ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Drmanoj Barot નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, *લ્યો એક નવુ નજરાણુ…* *સ્કુલ ના પુસ્તકો પર લાગશે ટેક્સ…* *પઢેગા ઇન્ડીયા તભી તો સવાલ કરેગા ઇન્ડીયા..* 🙃🙃🙃🙃🙃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા શાળાના પુસ્તકો […]

Continue Reading

શું ખરેખર હાલમાં કાર પર 12 % અને ટ્રેક્ટર પર 18 % જીએસટી લાગે છે…? જાણો શું છે સત્ય….

‎Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા 8 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, એલાવ મારુતિ લેવા જાવ તો 12%GST વાહ અને ખેડૂત ટ્રેક્ટર લેવા 18%GST વાહ સરકાર. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા કાર પર 12% અને ટ્રેક્ટર પર 18% જીએસટી લગાવવામાં […]

Continue Reading