ગાઝાના વિડિયોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તાજેતર કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટમાં 26 મી ઓગસ્ટ 2021 ના રોજ ઓછામાં ઓછા 60 અફઘાન અને 13 યુએસ સૈનિકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.  તે વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં શહેરના મધ્યમાં એક મોટો […]

Continue Reading

ઇઝરાઇલના એર ડિફેન્સ સિસ્ટમ ફૂટેજ તરીકે શેર કરેલા દ્રશ્યો ARMA-3 વિડિયો ગેમના દ્રશ્યો છે…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયુ હતુ. 11 દિવસ ચાલેલા આ યુધ્ધ બાદ બંને વચ્ચે સીઝ ફાયરના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અનેક એર સ્ટ્રાઈકના વિડિયો વાયરલ થયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમનો આ વિડિયો છે. જેને ગાઝાના […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલ દ્વારા તેમના ફાઈટ જેટનું નામ ભારતીય મહિલાના નામ પર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હમાસ અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી. બંને તરફથી રોકેટ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે રોજ અનેક લોકો મરી રહ્યા છે. ઘણા મકાનો નષ્ટ થઈ રહ્યા છે. 10 મેના રોજ, ઇઝરાઇલમાં રહેતી ભારતીય નર્સ સૌમ્યા સંતોષ, પેલેસ્ટાઇન દ્વારા કરવામાં આવેલા આવા જ રોકેટ હુમલામાં માર્યા ગયા હતા. કેરળના […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના ગાઝામાં બનવા પામી છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિની અંતિમ યાત્રા લોકો કાઢી રહ્યા છે. દરમિયાનમાં થોડે આગળ જતા એક સાયરન વાગે છે અને તમામ લોકો આ અંતિમ યાત્રા રોડ પર મુકી ભાગી જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ટરનેશનલ મિડિયાને દેખાડવા માટે પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે…?જાણો શું છે સત્ય…

‎‎પકડી પાડયા નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈરાને અોફિસીયલી ફુટેજ જાહેર કર્યા 👇👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવેલા હુમલાના છે. આ પોસ્ટને 4 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનમાં બાળકોને આ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

અમારા વોટ્સઅપ નંબર +91 90490 44263 પર એક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2019ના એક અમને એક વિડિયો મોકલવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યુ હતુ કે, “પાકિસ્તાની બાળકોને આપવામાં આવી રહી છે. આ પ્રકારે ટ્રેનિંગ.. બંધૂક લઈ લડતા શીખવવામાં આવી રહ્યુ છે.” તેમજ આ યુઝર દ્વારા આ વિડિયો અંગેની પડતાલ કરવાની વિંનતી કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર સ્નીકર્સને 65 દેશોમાં બંધ કરી દેવામાં આવી છે.? અને તેનું કારણ કેન્સરની બિમારી છે.? જાણો શું છે સત્ય……

Jigar Pravin Desai નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂલાઈના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘SNICKER ઉત્પાદન 65 દેશોમાં બંધ કરી દીધું છે મુખ્ય કારણ કેન્સરની બિમારી છે, તમારા બાળકને આજેથી દૂર રાખો, શેર કરો અને ચેતવણી આપો’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 2400 લોકોએ તેમના અભિપ્રાય આપ્યા હતા, 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading