શું ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવામાં આવશે..? જાણો શું છે સત્ય…..

GSTV નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાઠ નિમિત્તે આ વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાશે‘  શીર્ષક હેઠળ મુકવામાં આવેલી આ પોસ્ટ પર 245 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading