બાંગ્લાદેશના સતખીરામાં પૂરના સમયની જૂની તસવીર ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીર ત્રણ વર્ષ જૂની છે જ્યારે બાંગ્લાદેશના સતખીરામાં પૂર આવ્યું હતું, આ જ તસવીરને બાંગ્લાદેશમાં તાજેતરમાં આવેલા પૂરની તસવીર કહેવામાં આવી રહી છે. તાજેતરમાં, પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અટકી નથી અને કુદરતી આફત એક મોટી સમસ્યા બની ગઈ છે. બાંગ્લાદેશ હવે પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. સતત ચોમાસાના વરસાદ અને વહેતી નદીઓના […]

Continue Reading

જાણો કેદારનાથ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેદારનાથ ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો હરિદ્વાર ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક પૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હરિદ્વાર ખાતે ભાર વરસાદને લીધે પૂર આવતાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક પૂરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો ધરાશાયી થઈ રહેલા પુલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરના પાણીના લીધે ધરાશાયી થઈ રહેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તે કેવું બાંધકામ છે કે જોત જોતામાં પુલ ધરાશાયી થઈ ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરના પાણીના લીધે […]

Continue Reading

જાણો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોલમાં ઘૂસી ગયેલી માછલીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોલમાં ઘૂસી ગયેલી માછલીઓનો આ વીડિયો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોલમાં ઘૂસી […]

Continue Reading

જાણો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં તણાઈ રહેલી ગાડીઓનો આ વીડિયો તાજેતરમાં દુબઈ ખાતે થયેલા ભારે વરસાદનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી […]

Continue Reading

જાણો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં લિબિયા ખાતે આવેલા ભયાનક પૂરે વિનાશ સર્જ્યો છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આસામમાં ધરાશાયી થયેલા પુલનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધસમસતા પાણીમાં ધરાશાયી થયેલા એક પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આસામ ખાતેના પુરમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ધસમસતા પાણીમાં ધરાશાયી […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છમાં ભારે વરસાદમાં તણાઈ રહેલા પશુઓનો છે..? જાણો શું છે સત્ય…

Madev Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કચ્છ સમાઘોઘા માં અતિશય વરસાદ ના લીધે ગાયો પાણી માં તણાઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાતના કચ્છના સમઘોઘા ખાતે ભારે વરસાદમાં […]

Continue Reading

આસામમાં એક વર્ષ પહેલા આવેલા પૂરનો ફોટો તાજેતરમાં આસામમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

gpsc_material નામના ફેસબુક યુઝર પેજ 17 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભારતીય ન્યૂઝ મીડિયાને આ મુદ્દો મોટો નથી લાગતો જ્યાં આમ જનતા હેરાન થતી હોય, એમને to BJP, CONGRESS, BOLLYWOOD માંજ વધુ રસ છે. “આમામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં 26 જિલ્લામાં 36 લાખ લોકો અસરગ્રસ્ત”. […]

Continue Reading

બાંગ્લાદેશમાં આવેલા પૂરનો જૂનો ફોટો આસામમાં આવેલા પૂરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય…

પારકી પંચાત નામના ફેસબુક પેજ દ્વારા 20 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Real “Bahubali” of Assam who saved a fawn from drowning  Salute and Bless him #assam #flood #salute #bravo #proud #courage #humanity #bahubali. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આસામમાં […]

Continue Reading