શું ખરેખર દિલ્હીના ડૉ. ઉસ્માન રિયાઝનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું…? જાણો શું છે સત્ય…
Munaf Radhanpuri નામના ફેસબુક યુઝર દ્વારા 26 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના સામે લડતા-લડતા દિલ્હીના # ડો. ઉસ્માન રીયાઝ આજ આપણી વચ્ચે નથી રહયા 😢 #એમની શહિદી દેશ હમેશાં યાદ રાખશે જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં જે […]
Continue Reading