શું ખરેખર બ્રાહ્મણો માટે સમાજ કલ્યાણ ખાતા દ્વારા કર્મકાંડની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….
Rashmikant Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો. સમાજ કલ્યાણ ખાતા દ્વારા કમઁકાંડની તાલીમ માટે જાહેરાત આપવામાં આવી છે. અમદાવાદ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ તાલીમ સરકાર દ્વારા આપવાની યોજના અંતર્ગત અરજીઓ મંગાવી છે. પરંતુ માત્ર બે જ અરજી […]
Continue Reading