Fake News: ડેન્માર્કનો પીએમ મોદીનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વીડિયો ડેનમાર્કના વડાપ્રધાનનો છે જ્યાં તેમને ઓફિશિયલ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બકિંગહામ પેલેસનો વીડિયો છે. બકિંગહામ પેલેસની મુલાકાત લેનારા મોદી પહેલા વડાપ્રધાન નથી.  ઈન્ટરનેટ પર વડાપ્રધાન મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈંગ્લેન્ડની રાણીએ તેને પોતાના મહેલમાં ભોજન માટે આમંત્રણ આપ્યું છે […]

Continue Reading

જાણો સઈકલની સવારી કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને ડેન્માર્કના રાષ્ટ્રપતિ લાર્સ લોક્કેનો સાયકલ ચલાવતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ડેન્માર્કની મુલાકાત લીધી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading