શું ખરેખર કિસાન આંદોલનમાં મફતમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો દારૂ લેતા જોઈ શકાય છે અને કેટલાક લોકો તેમને દારૂનું વિતરણ કરી રહ્યા છે. સોશિયલમાં આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોટી સંખ્યામાં દારૂ વિતરણનો આ વિડિયો ખેડૂત આંદોલન દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો કિસાન આંદોલનની છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં કિસાન આંદોલનને લઈ ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. ત્યારે ઘણી જૂની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં ઘણા તંબુઓ બાંધેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તસ્વીર દિલ્હી પાસે ચાલી રહેલા કિસાન આંદોલનની છે.” ફેક્ટ […]

Continue Reading