અરવિંદ કેજરીવાલના અધુરા ભાષણનો વિડિયો ખોટા દાવા સાથે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી બાદ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં પણ સરકાર બનાવવામાં આવી હતી. જે બાદ હાલ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં સાચી-ખોટી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 સેકેન્ડની ક્લિમ વાયરલ થઈ રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલ જણાવી રહ્યા છે કે, “તેઓનો જનસંઘનો પરિવાર છે જન્મથી જ અમે બીજેપીવાલા છીએ મારા પિતાજી જનસંઘમાં હતા, ઈમરજન્સી વખતે તેઓ જેલમાં ગયા હતા.” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,“તેમના પિતા રાષ્ટ્રીય સ્વંયસેવક […]

Continue Reading