રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માગી માફી…! જાણો શું છે સત્ય…
મેરા ન્યુઝ નામના એક ન્યુઝ પોર્ટલ દ્વારા 23 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, રાફેલ મામલે “ચોકીદાર ચોર હૈ” નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટમાં માફી માંગી. સપ્રિમ કોર્ટે રાફેલ મુદ્દે લીક થયેલ દસ્તાવેજોને માન્ય ગણીને ડીલ પર ફેરવિચારણા અપીલને સ્વીકાર કરી હતી. સુપ્રિમ કોર્ટના […]
Continue Reading