શું ખરેખર હાલની મોદીની રેલી બાદના આ દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…
મારૂ ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ દ્રશ્ય #કચરા_શેઠ મોદી ની કાલ ની ચૂંટણી રેલીનું છે….!! હવે શેયર કરી મોદી સુધી પહોંચાડો કે આ કચરો તો વિણો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 164 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 17 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]
Continue Reading