જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના CCTVનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં […]

Continue Reading

શું ખરેખર કેજરીવાલની નવી સરકાર દ્વારા દિલ્હીની તમામ સરકારી શાળાઓમાં CCTV લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Nilesh Chalodiya‎ નામના ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ફરી એક વખત મુખ્યમંત્રી થયા બાદ અરવિંદ કેજરીવાલનો ઘડાકો…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં બનેલી નવી કેજરીવાલ સરકાર દ્વારા દિલ્હી શહેર તેમજ […]

Continue Reading

શું ખરેખર ડભોઈ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં દેખાયા વાઘ…? જાણો સત્ય

Subhas Vankar Subhas Vankar નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડભોઇ પેટ્રોલ પંપ ની બાજુ મા બે વાઘ સીસીટીવી કેમેરા કેદ થયા છે રાત્રીના સમયે તો આજુ બાજુ ના ગામ લોકો ને તથા આજુ બાજુના વિસ્તાર ને સુભાષ વણકર […]

Continue Reading