શું ખરેખર શહિદ કર્નલ સંતોષ બાબુની પુત્રીનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

The Squirrel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લદ્દાખમાં ચીન સાથેની અથડામણમાં શહિદ થયેલ ભારતના કર્નલ સંતોષ બાબૂને આજે સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે તેમની પુત્રીએ તેના પિતાને નમન કરી દેશ માટે કુર્બાની આપવા બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર અક્ષય કુમારે CAA અને ABVPના સમર્થનમાં ABVPનો ધ્વજ ફરકાવ્યો…? જાણો શું છે સત્ય…

Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Well done Real Hero Akshaykumar openly in support of ABVP and CAA” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 86 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

ABVP કાર્યકરો દ્વારા CAA અને NRC ના વિરોધની ફોટોશોપ તસ્વીર વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Bharvi Kumar  નામના ફેસબુક યુઝર દ્વારા 1 જાન્યુઆરી, 2020   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બોલો આ તો ઘરના જ ચોર નીકળ્યા આ તો ભક્તો તમારા સાથીદારોજ નીકળ્યા કેમ ભક્તો આને ક્યાં મોકલશો… પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના […]

Continue Reading

વર્ષ 2017ના વીડિયોને હાલના તોફાનોનો વિડિયો બતાવી ખોટા ઉદેશ સાથે ફેલાવવામાં આવી રહ્યો છે..

Utkal Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાંતિપૂર્ણ અહિંસક પ્રદર્શન કરી રહેલા ભારતીય નાગરીકો!! એ એવું ઇચ્છે છે કે એમના જેવા નાગરીકોને અફધાનીસ્તાન પાકીસ્તાન અને બોગ્લાદેશથી ભારતમાં આવવા દેવાય. એ એવું પણ ઇરછે છે કે જે લોકો ગેરકાયદેસર આવી ગયા છે તેમને ભારતની નાગરીકતા આપી દેવાય […]

Continue Reading

શું ખરેખર ABVPનો કાર્યકર્તા પોલીસના વેશ ધારણ કરી વિદ્યાર્થી પર લાઠી ચાર્જ કરી રહ્યો હતો..? જાણો શું છે સત્ય…

વિકાસ નું બેસણુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019 એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ABVP મતલબ ભાજપ સંઘના કાર્યકર પોલીસના વેશમાં આવી ગયા… પછી ભાઈ દંગા જ થવાના ને..? શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 336 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 25 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading