નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર લાલુ પ્રસાદ યાદવ તેમની પ્રથમ કાર ચલાવ્યા બાદ બિમાર પડ્યા…? જાણો શું છે સત્ય….

લાલુ પ્રસાદ યાદવ દ્વારા થોડા દિવસો પહેલા તેમના ઓફિશિયલ ટ્વિટર પર એક વિડિયો શેર કર્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષો બાદ તેમણે તેમની પહેલી કાર ચલાવી હતી. આ વિડિયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં લાલુ પ્રસાદ યાદવના હોસ્પિટલના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading