TMC અને BJP કાર્યકરો વચ્ચેના થયેલા ઝઘડાના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… સત્ય જાણવા અહેવાલ વાંચો…
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યા સામાન્ય લોકો દ્વારા બીજેપી કાર્યકરો પર હુમલો ન હતો કરવામાં આવ્યો પરંતુ ટીએમસીના ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના પ્રચાર માટે જઈ રહેલી રિક્ષામાં બેસેલા કાર્યકરો પર અમુક લોકો દ્વારા હુમલો […]
Continue Reading