શું ખરેખર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…

CA Bakul Ganatra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગૂગલ ના સી ઈ ઓ સુંદર પિચાઈ આશરે 26-27 વર્ષ બાદ તેના શિક્ષક ને મળ્યા તે સમય અને તેના હાવભાવ એક સંભાવના ને સંભવ કરનાર શિક્ષક જ હોય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 […]

Continue Reading