શું ખરેખર સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
કોરોનાની બીજી લહેર સામે લડવામાં ઘણી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને લોકોને કોરોના ના આ કપરા કાળ મદદ રૂપ થવા આગળ આવી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેના ફોટો […]
Continue Reading