BJPના સમર્થકોના વિરોધનો ફોટો એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
વાયરલ તસવીરમાં ડિજીટલી ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવિક તસવીરમાં કેનેરા બેંક ન હતી. વાસ્તવિક ફોટો વર્ષ 2020માં ઉટીમાં ભાજપના સભ્યોની એક ઘટનાની છે. કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓની હત્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આ હત્યામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ વિદેશ મંત્રાલયે આ આરોપને વાહિયાત ગણાવ્યો હતો. કેનેડાએ ઓટાવામાં તૈનાત એક ભારતીય … Continue reading BJPના સમર્થકોના વિરોધનો ફોટો એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed