શું ખરેખર કર્ણાટકમાં અમિત શાહના ભાષણ દરમિયાન અનુવાદકે ભૂલ કરી, જેના પર શાહ ગુસ્સે થઈ ગયા…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં બે અલગ-અલગ વીડિયો છે. આ બંને વીડિયો તાજેતરના નથી પરંતુ જૂના છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે અમિત શાહ ભાષણ આપી રહ્યા છે. અને એક અનુવાદક પણ છે જે તેમના ભાષણનો અનુવાદ કરી રહ્યો છે. વીડિયોમાં તમે […]

Continue Reading

કેરળમાં હિન્દુ યુવતીના લગ્ન કરાવી મુસ્લિમો દ્વારા 20 લાખ અને 20 તોલા સોનું નથી આપવામાં આવ્યુ…. જાણો શું છે સત્ય….

આ લગ્નનું આયોજન વર્ષ 2020ની છે, તેમજ આ યુવતીને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા 2 લાખ રૂપિયા અને 10 તોલા સોનું આપવામાં આવ્યુ હતુ.  ધ કેરળ સ્ટોરી ફિલ્મ હાલમાં રિલિઝ થયુ છે. જેને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે એક હિંદુ રિવાજ થી થતા લગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી ગંભીર સાથેના ઝગડા બાદ અનુષ્કા સાથે મંદિર પહોચ્યો હતો…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલીનો આ વીડિયો દિલ્હીના મંદિરનો નહીં પરંતુ ઉજ્જૈનના મહાકાળ મંદિરનો છે. હાલમાં દિલ્હીમાં દર્શન કરવા ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન પહેલી મેના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ ખતમ થયા બાદ ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક સાથે મેદાન પર થયેલા ઝઘડાના કારણે વિરાટ કોહલી સતત […]

Continue Reading