બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ વીર સાવરકરના ફોટો પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર સાવરકરના ફોટાની બાજુમાં જઈને પુષ્પાંજલિ કરી રહ્યા છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દૂરથી જ ફૂલ ફેંકીને પુષ્પાંજલિ […]

Continue Reading

Fake News: પર્વતારોહક બલ્જિત કૌર જીવીત છે. તેના મૃત્યુની વાત તદ્દન ખોટી છે.. જાણો શું છે સત્ય….

બલજીત કૌર ચોક્કસપણે ગુમ થઈ ગઈ હતી પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. તે જીવંત છે અને તેની તબીયત પણ સારી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા વર્ષ 2021ના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

11 મે, 2021ના રોજ દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન હિંસાના ભડકા વચ્ચે ઇઝરાયેલના હવાઇ હુમલા દરમિયાનની તસ્વીર છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલ્ડિંગ પર કાળા ધુમાડા ઉડતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હાલમાં કરવામાં આવેલો હુમલાની તસ્વીર […]

Continue Reading