એર હોસ્ટેસનો આ વીડિયો પ્લેન ક્રેસ થયુ તેની થોડી મિનિટ પહેલાનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો 11 સપ્ટેમ્બરના સોશિયલ મીડિયામાં એટલે કે ટિકટોકમાં અપલોડ કરવામાં આવ્યો હતો.  15 જાન્યુઆરી 2023ના એક પ્લેન ક્રેસ થયુ હતુ. જે નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ. જેમા સવાર 68 લોકોના મોત થયા હતા. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એર […]

Continue Reading

જાણો પાઈપમાંથી નીકળી રહેલા બરફના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર પાઈપમાંથી નીકળી રહેલા બરફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો છે કારણ કે, હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી પાઈપમાંથી બરફ નીકળી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading