Fact Check: શું ખરેખર ગોપાલ ઇટાલિયાના નામાંકન દરમિયાનની રેલીનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

આ ફોટોને ગુજરાતની આગામી ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ તસવીર વાસ્તવમાં 2017માં કોલકાતામાં યોજાયેલી શહીદ દિવસની રેલીની છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા નોમિનેશન ફાઈલ કરતી વખતે સુરતમાં એકઠી થયેલી ભીડ હોવાના દાવા સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે ભીડ દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે.  આ […]

Continue Reading

કોરોના સમયે ત્તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાલનું ગણાવી શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જેમાં તેઓ રેમડેસિવર ઇન્જેકશન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણા જૂના વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો […]

Continue Reading

પશ્ચિમ બંગાળ ખાતે TMC અને ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચેની બબાલનો જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા કેટલાક લોકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો મોરબી […]

Continue Reading