શું ખરેખર ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મધ્ય પ્રદેશના ખંડવાના ભાજપાના પૂર્વ સાંસદ નંદ કુમાર સિંહનો 6 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બોલી રહ્યા છે કે, “यूपी में ऐसी भी महिलाएं हैं जो हर हफ़्ते बच्चा देती है, साल भर में 52 बच्चे देती है.”. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડીને જાહેરમાં નમાજ કરતા મુસ્લિમો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચાલી રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ લોકો દ્વારા જાહેરમાં ફટાકડા ફોડીને નમાજ અદા કરવામાં આવી તો પોલીસ દ્વારા […]

Continue Reading

શું ખરેખર ‘જય શ્રી રામ’ના નારા લગાવતો આ વિડિયો ત્રિપુરા પોલીસ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોના એક ટોળા સાથે રસ્તા પરથી ચાલતી વખતે એક પોલીસ કર્મીને ‘જય શ્રી રામ’ના નારા લગાવતા જોઈ શકાય છે. આ વિડિયોને સોશિયલ મિડિયા પર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ત્રિપુરા પોલીસ દ્વારા આ રીતે એક જ્ઞાતિના જૂથને સમર્થન કરવામાં […]

Continue Reading