શું ખરેખર સરકાર દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓની ભરતી કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગેનો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

ધ્વજ વંદન બાદ YSR કોંગ્રેસના નેતાઓ વચ્ચે થયેલી બબાલના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…

રાજકીય પક્ષો અને રાજકારણીઓ વિશે ખોટા અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ સાથે ઘણા વિડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થતા હોય છે. ફેક્ટ ક્રેસેન્ડોએ ભૂતકાળમાં આવા ઘણા દાવાઓ, વિડિયો અને ફોટોની સત્યતા તપાસી છે. હાલમાં આવો જ એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તે વિડિયોમાં તમે કેટલાક પુરૂષો અને એક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉજ્જૈનનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગવા ધ્વજ સાથે નીકળેલી એક રેલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઉજ્જૈન ખાતે મોહરમના દિવસે જે મસ્જિદ આગળ ‘પાકિસ્તાન જિંદાબાદ’ ના નારા લાગ્યા હતા એના બીજા દિવસે એજ મસ્જિદ આગળ નીકળેલી રેલીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

ગાઝાના વિડિયોને કાબુલ એરપોર્ટ પરના બ્લાસ્ટ તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તાલિબાનોએ અફઘાનિસ્તાન દેશ પર કબજો કર્યા બાદ સોશિયલ મિડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તાજેતર કાબુલ એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટમાં 26 મી ઓગસ્ટ 2021 ના રોજ ઓછામાં ઓછા 60 અફઘાન અને 13 યુએસ સૈનિકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.  તે વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં શહેરના મધ્યમાં એક મોટો […]

Continue Reading

શું ખરેખર તાલિબાન દ્વારા NATOની ઓફિસની તોડફોડ કરી હતી…? જાણો શું છે સત્ય….

સમગ્ર દુનિયાની નજર હાલમાં અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી ઉથલ-પાથલ છે. આ વચ્ચે હાલમાં એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કચરાની પેટીમાં તુટેલા કોમ્પ્યુટર અને અન્ય ડોક્યુમેન્ટ પણ જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાન દ્વારા નોટાની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

લાકડીથી યુવકને માર મારી રહેલા વિડિયોની શું છે સત્યતા….? માહિતી માટે વાંચો અહેવાલ…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ખાખી ડ્રેસમાં રહેલા અધિકારીઓ એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જ્યારે અન્ય વ્યક્તિ દુકાન માંથી આ વિડિયો ઉતારી રહ્યો છે. આ વિડિયોને હાલમાં સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.  તેમજ આ વિડિયોની પૃષ્ઠભૂમિમાં ભાજપાના નવા અભિયાન […]

Continue Reading

શું ખરેખર ‘બચપન કા પ્યાર’ ગીતથી ફેમસ થયેલા સહદેવને MG મોટર્સે 23 લાખની કાર ગિફ્ટ કરી….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘બચપન કા પ્યાર’ ગીતથી ફેમસ થયેલા સહદેવનો એક ગાડીની ચાવી સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સહદેવને MG મોટર્સે 23 લાખની કાર ગિફ્ટમાં આપી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, સહદેવને MG મોટર્સ દ્વારા 21,000 […]

Continue Reading

વર્ષ 2001ના તાલિબાનના મહિલા અત્યાચારના ફોટોને હાલનો જણાવવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કાબુ મેળવ્યા બાદ અનેક વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ મહિલા પર હુમલો કરતો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં તાલિબાન દ્વારા મહિલા પર અત્યાર કરવાના શરૂ […]

Continue Reading

શું પાકિસ્તાનના કહેવાથી ભારતે મોહમ્મદ રફીના ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો…? જાણો શું છે સત્ય….

પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફી દ્વારા ગવાયેલું એક ગીત સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પાકિસ્તાનના કહેવા પર કાશ્મીર વિશેના ગીત પર ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ ‘કાશ્મીર ના દેંગ’ ગીત પર ભારત […]

Continue Reading

કોંગ્રેસ વર્કિંગ કમિટીની મિટીંગનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીના નેતાઓની મળેલી મિટીંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ નેતાઓની પાછળ રહેલા બોર્ડ પર ‘Indian National Congress Chor Group Meeting’ એવું લખેલું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના નેતાઓની મિટીંગનો […]

Continue Reading

શું ખરેખર તાલિબાન દ્વારા ઉજવણી કરવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા પછી, તાલિબાન અને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિના સંબંધમાં વિવિધ સોશિયલ મિડિયા પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક સશસ્ત્ર માણસો અમુક પ્રકારની ઉજવણી સાથે નૃત્ય કરતા જોવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે “વિડિયોમાં દેખાતા માણસો […]

Continue Reading

શું ખરેખર જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી…? જાણો શું છે સત્ય….

ભાજપાના 39 મંત્રીઓ દેશભરમાં 212 લોકસભા ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ભાજપાના નેતાઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે […]

Continue Reading

વર્ષ 2015ના અલ-કાયદાના મહિલાને ગોળી મારવાના વિડિયોને હાલનો અફઘાનિસ્તાનનો ગણાવવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય..

હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઘણા લોકો બંદૂકો સાથે ઉભા જોઈ શકાય છે અને આ લોકો એક મહિલાને બંદૂકથી ગોળી મારીને નિર્દયતાથી […]

Continue Reading

બજરંગ પુનિયાના વર્ષ 2018ના વિડિયોને ટોક્યો ઓલમ્પિકના નામે ફેલાવવામાં આવી રહ્યો…

ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું ખુબ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેસ્લિંગની મેચ દરમિયાન ભારતીય રેસલર બજરંગ પૂનિયા ચાલુ મેચ દરમિયાન અન્ય વ્યક્તિ સાથે ખુશી શેર કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો ટોક્યો ઓલમ્પિક દરમિયાનનો છે. જેમાં બજરંગ […]

Continue Reading

બે દાતાની કિડની ઉપલબ્ધ હોવાને નામે ત્રણ વર્ષ જુનો મેસેજ ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

હાલ છેલ્લા એક મહિનામાં એક મેસેજ ગુજરાતના સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિડની ડોનેટને લઈ મેસેજ કરવામાં આવી રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “બે વ્યક્તિની કિડની ઉપલબ્ધ છે. જેમની છેલ્લી ઈચ્છા કિડની ડોનેટ કરવાની છે.” તેમજ બે નંબર પણ સાથે આપવામાં આવ્યા છે. અને બ્લડ ગ્રુપની માહિતી પણ આપવામાં […]

Continue Reading

શું ખરેખર 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. મહામંડળ આપી રહ્યું છે મફત મુસાફરી….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે સ્માર્ટ કાર્ડની યોજના શરુ કરવામાં આવી છે જેમાં તેઓ 4000 કિલોમીટર સુધી મફત મુસાફરી કરી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

બ્રિટનમાં વર્ષ 2014માં સ્ટ્રીટ પ્લે વિડિયોને અફઘાનિસ્તાનમાં મુસ્લિમ મહિલાઓ જાહેરની હરાજી તરીકે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.

તાલિબાન વિદ્રોહીઓ દ્વારા રવિવાર 15 ઓગસ્ટ 2021ના ​​રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતી અને ત્યારબાદ તેઓએ સમગ્ર અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જાહેર કર્યો હતો. આ ઘટના બાદથી સોશિયલ મિડિયા પર વિવિધ વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનની સામાન્ય જનતાની પીડા અને લાચારી દર્શાવવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે ત્યાંના લોકો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે પકડાયેલા આતંકવાદીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક લઈને ભાગી રહેલા એક યુવાનને પોલીસ દ્વારા પકડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા એક આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ અમેરિકાએ હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય….

જ્યારથી અમેરિકાએ પોતાની સેનાને પરત બોલાવી લીધી છે. ત્યારથી તાલીબાને અફઘાનિસ્તાનના જૂદા-જૂદા પ્રાંત પર કબ્જો કર્યો છે. તેમજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ તાલિબાને કબ્જો કર્યો હતો. જે વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  આ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદા-જૂદા વિસ્ફોટ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર મહિલા દ્વારા માર-મારવાનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક મહિલા કુદી-કુદીને એક વ્યક્તિ પર હુમલો કરી રહી છે. 25 સેકેન્ડનો આ વિડિયોમાં સુરક્ષા કર્મી પણ હુમલો કરતો જોવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ અને મોટા-મોટા રોડ જોઈ શકાય છે અને એક ઓવરબ્રિજ પર બીજો ઓવરબ્રિજ પણ જોઈ શકાય છે અને ટ્રાફિર પણ જોઈ શકાય છે.આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે.” […]

Continue Reading

શું ખરેખર PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિ રમી શકે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયમ લિંગ અને પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લિંગના નામે છે. આ મેસેજને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન સુપર લિંગમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિં રમી શકે જે આદેશ BCCI દ્વારા કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અયોધ્યા મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરના શિખર પર રહેલી ઘંટડીઓ વગાડતો વાંદરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા રામ મંદિરનો છે જ્યાં રોજ સાંજની આરતી સમયે વાંદરો ઘંટડીઓ વગાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખરાબ રસ્તાઓનો વિરોધ કરી રહેલા યુવાનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતેના ખરાબ રસ્તાઓનો નહીં પરંતુ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને પગે લાગી રહેલા એક વૃદ્ધનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જે વૃદ્ધ વ્યક્તિ […]

Continue Reading

શું ખરેખર નીરજ ચોપરા દ્વારા કિસાનોના સમર્થનમાં અને સરકાર વિરૂધ્ધ ટ્વિટ કર્યુ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જેના કારણે ઇન્ટરનેટ પર લોકોએ તેને અભિનંદન આપ્યા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી, આ બધાની વચ્ચે, બે ટ્વિટના સ્ક્રિન શોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં અને કિસાનોના […]

Continue Reading

શું ખરેખર અલ-કબીરના તમામ ડારયેક્ટર બિન મુસ્લિમ છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મીટ સપ્લાય કરતી કંપની અલ કબીરના નામે આ મેસેજ છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અલ-કબીર કંપનીના તમામ ડાયરેક્ટર બિન મુસ્લિમ છે. 11 ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણિયા છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા પીયુસીના દંડમાં વધારો કરી અને 10 હજાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

વાહનોના નિયમોને લઈ સોશિયલ મિડિયામાં ઘણા મેસેજ વાયરલ થતા હોય છે. જેમાં હાલ એક મેસેજ સરકારને ટાંકીને શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં પીયુસીના દંડને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા પીયુસી ના હોય તો તે દંડની રકમના વધારો કરી અને 10 હજાર કરવામાં આવ્યો છે.” […]

Continue Reading

212 વર્ષ પહેલા 1809માં ચાલેલી પહેલી ટ્રેનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદી-જૂદી ટ્રેનો ચાલી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિશ્વની આ પહેલી ટ્રેનનો વિડિયો છે. જે 24 ડિસેમ્બર 1809ના ચાલી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, 2021માં પાસ થયેલા ઉમેદવારો માટે નોકરીઓ નહીં હોય.? જાણો શું છે સત્ય…

હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એચડીએફસી બેંકની નોકરી માટેની જાહેરાત છે. જેમાં વચ્ચે વાંચવામાં આવી રહ્યુ છે કે, “2021 passed out candidates are not eligible” આ કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એચડીએફસી બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોને નોકરની ન આપવાનું જણાવવામાં આવ્યુ […]

Continue Reading

આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર સુરતમાં રસ્તા પર પડેલા ભૂવાનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, રોડની વચ્ચે ખૂબ જ મોટો ખાડો પડ્યો છે અને આ ખાડામાં જમીન અંદર ચાલી ગઈ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતના રસ્તા પર પડેલા ખાડાનો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કૈલાશ પર્વતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરમાંથી લેવાયેલો પર્વતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ પર્વતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કૈલાશ પર્વતનો નહીં પરંતુ તાન્જાનિયા સ્થિત કિલીમાંજારો પર્વતનો છે. આ વીડિયોને […]

Continue Reading

‘દૈનિક ભાસ્કરે’ સાવરકરની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું નથી… જાણો શું છે સત્ય….

આવકવેરા વિભાગે જૂલાઈ મહિનામાં દૈનિક ભાસ્કર ગ્રુપની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરચોરીના કેસ અંગે હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીના જવાબમાં ભાસ્કર જૂથે ‘હું આઝાદ છું કારણ કે હું ભાસ્કર છું’ નામનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. આ વચ્ચે, દૈનિક ભાસ્કરના નામે એક કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ […]

Continue Reading

શું ખરેખર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ પોલીસ દ્વારા કરવામાં […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતા કુમાર કાનાણીએ ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં નિવેદન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીએ એવું કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

FAKE: “धन्यवाद मोदी जी. मीराबाई चानू को मेडल दिलाने के लिए”… વાંચો શું છે સત્ય….

મણિપુરની 26 વર્ષીય મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે તે ભારત પરત ફરી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેણીનું સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમારંભનો એક ફોટો હાલમાં ચર્ચામાં છે. વાયરલ ફોટોમાં ચાનુ સન્માન સમારંભમાં એક પોસ્ટર […]

Continue Reading