શું ખરેખર શિવનાગ ઝાડની ડાળીઓનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ એક 30 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દોરી અથવા તારની જેમ ફરતી વસ્તુનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ શિવનાગ ઝાડની ડાળખી છે અને તેને કાપી લીધા બાદ તે 10 થી 15 દિવસ સુધી જીવીત રહે છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં  આ […]

Continue Reading

કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી શ્રીલંકન આર્ટિસ્ટનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં કાંટાળા તારનો ડ્રેસ પહેરેલી એક મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે મહિલા દ્વારા પોતાના શરીર પર કાંટાળા તારનો ડ્રેસ પહેરીને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. […]

Continue Reading

યોગી આદિત્યનાથના નામે ફર્જી નિવેદન વાયરલ થઈ રહ્યુ…જાણો શું છે સત્ય….

યોગી આદિત્યનાથે ગત 2 ઓક્ટોબરના રોજ હાથરસના કૌભાંડને લઈને તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું અને આ મામલે તેમનું મૌન તોડ્યુ હતું, જેના પછી સોશિયલ મિડિયા પર તેમનું કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે, જેમાં આજતક સમાચારોનો સ્ક્રિનશોટ જેવું દેખાતું એક પોસ્ટર શેર કરવામાં આવી રહ્યું છે, સ્ક્રિનશોટમાં આજ તક સાઇન હેઠળ […]

Continue Reading

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનની ખોટી માહિતી વાયરલ..જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના નિધનની માહિતી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન થયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

અટલ ટનલના નામે અમેરિકાની ટનલનો ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની સૌથી મોટી એવી મનાલીને લાહૌલ-સ્પીતી સાથે જોડતી 9.2 કિમી લાંબી અટલ ટનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. તેના થોડા સમય પછી જ ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ અને મિડિયા સંગઠનોએ આ ટનલના તેમજ અન્ય ફોટો શેર કર્યા હતા.  પરંતુ આ બધા ફોટો સાથે એખ ફોટો અમેરિકાના કેલિફોર્નિયાની ડેવિલ્સ સ્લાઈડ ટનલનો પણ અટલ […]

Continue Reading

હિમાલય ડ્રગ કંપનીના સ્થાપકના નામે કોમી ભાષણનો નકલી વિડિયો વાયરલ થઈ રહ્યો છે..જાણો શું છે સત્ય….

હાલ એક વ્યક્તિની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે લઘુમતી સમુદાયનું ‘લક્ષ્ય નક્કી’ કરવાની અને ન્યાયતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ વગેરે વિવિધ વ્યવસાયોમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ વધારવાની સલાહ આપી રહ્યા છે જેથી તેઓ અન્ય સમુદાયો પર આધારિત ન રહે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે વિડિયોમાંનો શખ્સ હિમાલય ડ્રગ કંપનીનો માલિક […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં કોરોના સંકટથી સરકારી અધિકારીની આંખોમાં આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….

હાલમાં ગુજરાત સહિતના તમામ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક અધિકારી મિડિયાને ઈન્ટરવ્યુ આપતા-આપતા રડી પડે છે. તેમજ તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય પ્રધાનના ઓએસડી અને તબીબી સહાયના વડા ઓમપ્રકાશ શેટ્ટે રડી પડ્યા હતા. મુંબઈ અને અન્ય શહેરોમાં, કોરોનાની સ્થિતિ નિયંત્રણની બહાર છે, લોકો મરી રહ્યા છે. […]

Continue Reading

શું ખરેખર હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી પિડિતાનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Bharat Ratanben Somabhai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહેરબાની કરીને આ કૃત્યને ધર્મ, નાત-જાત અને રાજકારણ સાથે ના જોડતા. આજે આ છોકરી છે કાલે તમારી છોકરી કે બહેન પણ હોઈ શકે. હાથરસ, યુપી: – 19 વાય / જે તેની માતા સાથે હતી, રસ્તામાં મેદાનમાં ઘાસ કાપીને […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસની ઉજવણીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Dhaval Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “साहब मना रहे अपना जन्मदिन उद्योगपतियों के साथ गिलास टकराकर देश का युवा कर रहा आत्महत्या बेरोजगारी से तंग आकर…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading